gujarati jokes
January 13 2017
Written By
Hitendra Vasudev
પત્ની શાક લેતી વખતે એટલા બધા ભાવતાલ કરાવતી હતી કે, છેવટે ભૂરાથી બોલાઇ ગયું: જલદી લઈ લે, જે લેવું હોય એ. મારે હજી ઓફિસ જવાનું છે. . . પત્ની: તમે વચ્ચે ના બોલો. જલદી કરવામાં ને કરવામાં તો તમે ભીટકાઇ ગયા. હવે આમાં મારે એ ભૂલ નથી કરવી.
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.