Home » GL Community » Page 2 » Jokes
રજાનો દિવસ હતો, પતિ ફેસબુક ખોલીને બેસી ગયાંં તેમની એક મહિલા મિત્રે એને સેંડવિચના એક ફોટો મોકલ્યો…. પતિ મહાશયે કમેંટ કર્યો બહુ ટેસ્ટી નાશ્તો હતો. પત્નીએ આ કમેંટ વાંંચી લીધું અને પતિને નાશ્તો ના આપ્યો 4 કલાક ભૂખ્યા રાખ્યા પછી પન્તીએ પૂછયું લંચ ઘર પર કરશો કે ફેસબુક પર
પત્નીની તબીયત ખરાબ થઈ તો તેને પેંટરથી એક ફોટ બનવાવી પછી કઈક વિચારીને કહ્યુ કે એમાં એક નોલખુ હાર પણ બનાવી દો પેંટરએ પૂછ્યુ તમે આવું શા માટે કર્યું તો પત્નીએ કહ્યું કે મારા મૃત્યુ પછી મારા પતિ બીજુ લગ્ન કરશે તો તેમની પત્ની તેમનાથી આ હાર વિશે પૂછશે અને જવાબ ન આપતા તેમનો ઝગડો […]
એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું: ‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’ પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’ ***** […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.