ચાલ ઘડી બે ઘડી
March 07 2016
Written By
Hitendra Vasudev
ચાલ ઘડી બે ઘડી
વાત કરી લઉ કે…
આજ મન બહુ ઉદાસ છે,
જન્મી ને પણ જાણી ન શક્યા
જન્મ નો હેતુ,
મેળવીને બધુ,
આજ પણ અધુરા હોવાનો અહેસાસ છે,
ચાલ પ્રભુ ,
આજ તુઁ જ અમને સમજાવી દે…
ક્યાઁક એવુ તો નથી ને… કે…
આથમતિ સઁધ્યાના રઁગમા કે પછી,
વરસતા વરસાદના છાઁટામા જ…
પુર્ણતા નો આધાર છે…?
More from Hitendra Vasudev
More Kavita
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં