બાળપણ ખોવાઈ ગયું
February 05 2020
Written By
Devansh Solanki
’ખોવાઈ ગયું ખોવાઈ ગયું બાળપણ ખોવાઈ ગયું’’ ભમરડા ફેરવાના સમય માં ફોન રમવા લાગ્યો લટકતા ઝૂમર ને જોઈ ને ભોજન કરતો બાળક સ્માર્ટફોન ફોન જોઈને ભોજન કરવા લાગ્યો મેદાન માં રમવાને બદલે ફોન સાથે રમવા લાગ્યો સાતોડિયું, ખો ખો, છૂટી સાંકડ, ઢગલા બાજી આ બધું છોડીને PUBG રમવા લાગ્યો ‘’ખોવાઈ ગયું ખોવાઈ ગયું બાળપણ ખોવાઈ ગયું’’
More from Devansh Solanki
More Kavita
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં