હદયમાંં વસેલી હકીકત
January 23 2020
Written By
Anand Patel
વાત મારી કાઇ નથી,ખાલી ધુળમા તાણેલી લીટી છે,પણ…
લીટીને વીખવાની હીમ્મત હોય તો હદયમા લખેલી હકીકત છે.
મારા સ્વભાવને મારી હારી સમજવાની ભુલ ન કરતા,પણ…
ભુલ કરવી હોય તો ડોકીયુ કરજો છલકાતા હદયમા વસેલી હકીકત છે.
Anand
(થાકતો પડઘો…)
More from Anand Patel
More Kavita
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.