અબોલા
February 05 2020
Written By
OJAS Patel
અબોલા
અબોલા તમારા વસમાં લાગે,
એ નિર્ણય તમારો કસમાં લાગે.
પહેર્યા કોઈ વિરોધીના ચશ્મા લાગે,
એ વિરોધ પાછો નસનસમાં લાગે.
તમે આવો છો,મોસમ બદલે છે,આવે છે બહાર,
નક્કી ઇન્દ્રદેવ ક્યાંકને ક્યાંક તમારા ટચમાં લાગે.
—ઓજસ
More from OJAS Patel
More Kavita
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.