મને મંજૂર છે
January 09 2020
Written By
Rahul Viramgamiya
દૂધ નથી તો ચા મને મંજૂર છે, આખી નથી તો પા મને મંજૂર છે.
એક વાર સાથે રમાવા તો દો બાળકો, નવી ગેડી નવો દા મને મંજૂર છે.
મિત્ર હોય કે શત્રુ, પીઠ પ્રહાર ના કરજે, તારો સામી છાતીનો ઘા મને મંજૂર છે.
બચી શકે જો તું તારા એકાદ ગુન્હામાંંથી તું નિસંકોચ મારા સમ ખા મને મંને મંજૂર છે.
મળે જો તને ‘સમય’ કરતા સારુંં પાત્ર, તું તારે રાજીખુશીથી જા મને મંજૂર છે.
More from Rahul Viramgamiya
More Kavita
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.