#lockdown
June 03 2020
Written By
zeel shah
આળસ આવે છે કે આ સમય વીતી જવાનો ભય? આજે જયારે બહાર જતા મનુષ્ય ગભરાય છે. અને ત્યારે તેને બાંધેલા પ્રાણીઓ ની સ્તિથી સમજાય છે! આજે જયારે એકમેક થી દૂર રહેવાનો મૌકો અપાય છે. અને ત્યારે તેને સમાજ નો અર્થ સમજાય છે! આજે જયારે એજ રમતો ફરી થી રમાય છે. અને ત્યારે તેને બાળપણ નો તર્ક સમજાય છે! આજે જયારે બહાર જતા મનુષ્ય ગભરાય છે. અને ત્યારે તેને જિંદગી નો મતલબ સમજાય છે!
More from zeel shah

More Kavita



Interactive Games

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.