એક કલાકાર
November 02 2015
Written By
Hitendra Vasudev
એક કલાકાર હતો.
રોજ નાટકમાં કામ કરે.
એક દિવસ એક વ્યક્તિએ
તેને પૂછયું કે નાટકમાંથી તમે
તમારી જિંદગીમાં શું શીખ્યા?
નાટકના એ કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે,
નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે
તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે.
આપણને ઘણી વખત
ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે?
More from Hitendra Vasudev
More Others
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.