ગણિત ગમ્મત – 71 નો ઘડિયો શીખો
July 07 2015
Written By
Upendra Gurjar
!!!…ગણિત ગમ્મત…!!!
એકોતેરનો ઘડિયો શીખવો છે.
૭૧ x ૧……= ૭૧
૭૧ x ૨……= ૧૪૨
૭૧ x ૩……= ૨૧૩
૭૧ x ૪……= ૨૮૪
૭૧ x ૫……= ૩૫૫
૭૧ x ૬……= ૪૨૬
૭૧ x ૭……= ૪૯૭
૭૧ x ૮……= ૫૬૮
૭૧ x ૯……= ૬૩૯
૭૧ x ૧૦…..= ૭૧૦
હા…તો આમાં ક્યાં ગણિત ગમ્મત આવી એમ….થશે તો ધ્યાન આપો
ઉપરોક્ત રીતમાં સૌ પ્રથમ…, સાત એકુનો ઘડિયો લખી દો…, ત્યાર બાદ ૧ ,૨, ૩,
૪, ૫, એમ ક્રમ મુજબ લખી દો……જુઓ ગણિત ગમ્મત થઈને….
જાદુઈ ખેલ……!
Try….81 x 1 = 81
Try….91 x 1 = 91
૧. ………………………૭ x ૧ = ૭…………………………૧ = ૭૧
૨. ………………………૭ x ૨ = ૧૪……………………….૨ = ૧૪૨
૩. ………………………૭ x ૩ = ૨૧………………………..૩ = ૨૧૩
૪……………………….૭ x ૪ = ૨૮……………………….૪ = ૨૮૪
More from Upendra Gurjar
More Others
Interactive Games
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.