ગુજરાતી સુવિચાર
December 10 2015
Written By
Hitendra Vasudev
જીવન નું સૌથી મોટું સાથી ગુલાબ છે.
હાથમાં આપો તો યાર,
અને વાળમાં લગાઓ તો પ્યાર છે.
માથા ઉપર રાખો તો જ્ઞાન,
અન પગ માં રાખો તો ધ્યાન છે.
કદરા કરો એની એ સંત છે.
જયારે પડે શરીર ઉપર,
ત્યારે સમજો આપણો અંત છે.
More from Hitendra Vasudev
More Others
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.