અજમાવી જુઓ

September 16 2015
Written By GujaratilexiconGurjar Upendra

દૂર થશે દાંતોની પીળાશ : લીંબુ ખાવાથી દાંતો પરની પીળાશ દૂર થાય છે. તમે સલાડ પર પણ લીંબુ નાખીને તેનુ સેવન કરી શકો છો. 

કરચલીઓ નહી પડે : ટામેટામાં રહેલા બીટકૈરોટિન ત્વચા પર ફ્રી રેડિકલ્સના દુષ્પ્રભાવ પડવા દેતા નથી. તેથી ટામેટાનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવુ જોઈએ. 

ક્લીન થશે ચહેરો : મધને હાથમા લઈને તેની હળવા હાથે ચહેરા પર મસાજ કરો. આની એંટીબેક્ટેરિયલ પોર્ફ્ટીથી ત્વચાના બંધ છિદ્રો ખુલી જશે. 

જલ્દી રાહત મળશે : વધુ પડતા લુઝ મોશન થવાથી શરીરમાંથી પાણીની કમી થઈ જાય છે, આવામાં જો નારિયળ પાણી ભરપૂર માત્રામાં પીવુ જોઈએ. 

મજબૂત થશે પેઢુ : નિયમિત રૂપે એલોવીરાનુ જ્યુસ પીવુ જોઈએ. એલોવીરામાં રહેલ એંટીબેક્ટેરિયલ પોર્ફટીથી દાંતોના પેઢુ સંબંધી બધી સમસ્યાઓ દૂર થાય છે અને પેઢુ મજબૂત બને છે. 

વજન વધે છે – પાતળા લોકોએ ક્રીમ, મિલ્ક શેક અને દહી જેવા ડેયરી પ્રોડકટ્સ ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ, આ વજન વધારવામાં મદદરૂપ છે. 

થશે ફાયદો : ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનામાં દરેક પ્રકારના ખાટા ફળો ખાવા જોઈએ, આ માતા અને શિશુ બંને માટે ફાયદાકારી છે.

More from Gurjar Upendra

More Others

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects