ગુજરાતી સુવિચાર
January 21 2016
Written By
Hitendra Vasudev
ભુલ અૅ જીવન નુ પાનુ છે
પણ સંબંધ અૅ આખુ
પુસ્તક છે, જરૂર પડ્યે
ભુલ નુ પાનુ ફાડી
નાખજો, પણ એક
પાના માટે આખુ
પુસ્તક ના ફાડતા
More from Hitendra Vasudev
More Others
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં