એનું શું ?
January 06 2018
Written By
Vishal Joshi
જેને તમે ચાહો એ પ્રેમ…
જે તમને ચાહે એનું શું.???
જેના માટે તમે રડ્યા એ પ્રેમ…
જે તમારા માટે રડ્યા એનું શું.???
જેના માટે તમે તડપ્યા એ પ્રેમ…
જે તમારા માટે તડપ્યા એનું શું.???
તમે જેને ચાહો એ તમને મળ્યું એ પ્રેમ…
અને જેને તમે ના મળ્યા એનું શું.???
More from Vishal Joshi
More Shayri
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.