ગુજરાતી શાયરી

June 15 2016

 એક સ્મિત જે હસાવી દે

    એક અશ્રુ જે  રોવડાવી દે

    એક ઈચ્છા જગાવી દે

    એક પ્રીત જે સમઝી લે

    દરેક વાત જે  જાણી લે
એનું જ નામ છે
    "..મિત્રતા.."

More from Hitendra Vasudev

More Shayri

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects