ગુજરાતી શાયરી
June 15 2016
Written By
Hitendra Vasudev
એક સ્મિત જે હસાવી દે
એક અશ્રુ જે રોવડાવી દે
એક ઈચ્છા જગાવી દે
એક પ્રીત જે સમઝી લે
દરેક વાત જે જાણી લે
એનું જ નામ છે
"..મિત્રતા.."
More from Hitendra Vasudev
More Shayri
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.