ગુજરાતી શાયરી
April 03 2017
Written By
Hitendra Vasudev
કિંમત પ્રેમની નહી,
પ્રેમ કરનારની હોવી જોઈએ,
કારણ કે
પ્રેમનો મુખોટો પહેરેલાં બહેરુપ્યા
ઘણા મળતા હોય છે, પરતું
પ્રેમનાં રૂપમાં રાધાને કૃષ્ણ
કોઇક જ મળે છે…
More from Hitendra Vasudev
More Shayri
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.