ગુજરાતી શાયરી
December 15 2015
Written By
Hitendra Vasudev
માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ
પોતાના લોકો સાથે લડી શકતો નથી,
કારણ કે ત્યાં એને 'જીતવું' હોતું નથી
પણ 'જીવવું' હોય છે.
More from Hitendra Vasudev
More Shayri
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.