મળી જાય તો..
November 29 2019
Written By
"RUDRA" RAKSHIT SAGPARIYA
એક ખૂણે તાપણું છે, મળી જાય તો..
રાખના ત્યાં નિશાનો, બળી જાય તો..
ક્યાં લગી રોટલા ખાઇશું મોજના,
છે મજા, કોઇ દુઃખને દળી જાય તો..
પગથિયું પણ નથી જોયું જેણે કદી,
‘ને દુઆ ત્યાં મફતમાં ફળી જાય તો !
More from "RUDRA" RAKSHIT SAGPARIYA
More Shayri
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.