આ સુવિચારોને અલગ અલગ વિભાગો જેમ કે, જીવન, જ્ઞાન, ઈશ્વર, કાર્ય વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. નીચે આપેલી લિંક ઉપરથી તે ડાઉનલોડ કરો અને રોજ એક પ્રેરણાદાયી સુવિચારથી તમારા દિવસની શુભ શરૂઆત કરો.
https://play.google.com/store/apps/details?id=com.arnion.glquotes&hl=en
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.