મિત્રો,
ખુશ ખબર….. ખુશ ખબર
ગુજરાતીલેક્સિકોન હવે તેના ચાહકો માટે લઈ આવ્યું છે તેની ફેસબુક એપ્લિકેશન.
આ એપ્લિકેશનની વધુ માહિતી મેળવવા નીચે જણાવેલી લિંક ઉપર ક્લિક કરો.
http://apps.facebook.com/gl-gems/
અમને આશા છે આ આપને ગમશે અને જો ગમશે તો તમે જરૂરથી તે વિશેની માહિતી આપના મિત્રો અને સગાસંબંધી સુધી પહોંચાડશો એવી અમારી નમ્ર વિનંતી.
આવો…અને ગુજરાતીભાષાના વ્યાપક પ્રચારના અભિયાનમાં અમારી સાથે જોડાવો….
જય ગુજરાત.. જય ગુજરાતી….
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.