ગુજરાતીલેક્સિકોન ગુજરાતીના ભાષા રસિકો માટે લાવ્યું છે તેનો નવો અપડેટ કરેલો અંગ્રેજી- ગુજરાતી શબ્દકોશ અને જીએલ – સ્પેશ્યલ.
નવા 11345 શબ્દોના ઉમેરણ સાથે અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ વધુ શબ્દસભર અને વધુ સહાયક બન્યો છે. આપ ઇચ્છો તો તે અંગેની વધુ જાણકારી આપ http://www.gujaratilexicon.com/index.php?action=dictionary&chngdictype=EG લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો અને અમે હંમેશા આપના પ્રતિભાવોને આવકારીશું.
ઘણીવખત આપણને શબ્દ અને તેના અર્થ વિશેની માહિતી મળી જાય પણ જો કોઈ વનસ્પતિ વિશે કે પક્ષી વિશે અરે એ બધું ના વિચારીએ તો પણ આપણાં પૌરાણિક પાત્રો વિશે કે પછી આપણાં લોકગીતોમાં વણાયેલાં છંદો વિશેની માહિતી આપણને ક્યાંથી મળશે……
આનો જવાબ પણ ગુજરાતીલેક્સિકોન પાસે છે.
બસ એક જ ક્લિક કરો અને આ બધા પ્રશ્નોનો જવાબ મેળવો.
http://www.gujaratilexicon.com/index.php?action=glspecial
તો ચાલો મિત્રો રાહ કોની જુઓ છો ઉપાડો તમારું નાનક્ડું માઉસ અને અમને તમારા મંતવ્યો જણાવો….
એ આવજો…..ચાલો ફરી મળીશું…અહીંજ….
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં