Gujaratilexicon

ડૉ. ધીરૂભાઈ ઠાકરને જીવન ગૌરવ પુરસ્કાર – 8 સપ્ટેમ્બર

September 04 2012
Gujaratilexicon


પ્રિય મિત્રો,

ડૉ. ધીરૂભાઈ ઠાકરને જીવન ગૌરવ પુરસ્કાર પ્રસ્તુત કરવા માટે 8 સપ્ટેમ્બર, શનિવારના રોજ અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાશે. આની સાથે આમંત્રણ પત્ર જોડાયેલ છે.


આ એવોર્ડ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા જાહેર થયો હતો. તે કાર્યક્રમ બીજા પાંચ પુરસ્કર્તાઓને એવોર્ડ રજૂ કરવા માટે મુંબઈ ખાતે 24 ઑગષ્ટના રોજ રાખેલ હતો. જોકે,  ડો.ધીરુભાઈ ઠાકર તેમની ઉંમરના કારણે મુંબઈ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા, તેથી અકાદમીના કાર્યઅધ્યક્ષ, હેમરાજ શાહ અને દીપક મહેતા અમદાવાદ આવશે અને ગુજરાત વિદ્યાસભાના સહયોગથી કાર્યક્રમ યોજીને તેમને એવોર્ડ રજૂ કરશે. તે કાર્યક્રમ શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, ગુજરાત વિશ્વકોશ ભવન, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે


આમંત્રણ  પત્ર : Invitation

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects