ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે તા. 22 થી 26 ઑગષ્ટ દરમ્યાન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુસતકની ખરીદી પર 10% વળતર મળશે.
આ પુસ્તકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી ઇલાબહેન ભટ્ટ અને શ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહેશે.
રસ ધરાવતા સૌ મિત્રોને તેની મુલાકાત લેવાનું હાર્દિક આમંત્રણ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.