Gujaratilexicon

એક સુંદર સુવિચાર

June 07 2013
GujaratilexiconEdwardLor EdwardLor

મેલા અરીસામાં જેમ સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ નથી પડતું, તેવી જ રીતે ઘણા લોકોનાં હૃદયમાં ઈશ્વરનું પ્રતિબિંબ નથી પડતું, કારણ કે તેમનાં અંત:કરણ મલિન અને અપવિત્ર હોય છે

રામકૃષ્ણ પરમહંસ

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects