Gujaratilexicon

કેટલાંક સુવાક્યો

June 18 2012
Gujaratilexicon

  • ઘણીવાર અસર્મથતા જ સ્વપ્નનું મૂળિયું હોય છે
  • કોઈપણ વસ્તુ આપણને એકદમ યોગ્ય સમયે જ મળે તેનું જ મહત્ત્વ વિશેષ હોય છે
  • માત્ર ક્ષમતા જ પુરતી નથી તેમાં સખત પરિશ્રમનું મેળવણ પણ ભળવું જોઈએ
  • સ્વપ્નને સિદ્ધ કરવા માટે ‘હવે તો ઘણું મોડું થઈ ગયું છે’ તેમ માનવા કરતાં તેને સિદ્ધ કરવા મચી જ પડવું કેમકે સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય
  • વાંચન વિચારોને વિશાળ બનાવે છે જ્યારે વિચારો વ્યક્તિત્ત્વને
  • આત્મમંથન માટેનું પ્રેરણાસ્ત્રોત છે નિષ્ફળતા
  • મંઝિલ સુધી પહોંચવા માટેની સીડી છે દૃઢ મનોબળ
  • જીવનની દરેક ઘટના કંઈક તક લઈને આવતી હોય છે તેને ઓળખતા આવડવું જોઈએ

માણો આવા જ ગુજરાતી સુવિચાર અહીં ક્લિક કરીને 

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects