ગુજરાતી શબ્દોની રમત દ્વારા ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા માટે ગુજરાતીલેક્સિકોને જે પ્રયત્ન કર્યો છે તે તમને ક્વિઝ વિભાગ દ્વારા જોવા મળશે.
આ ગુજરાતી શબ્દાર્થ કોયડો દરેક નાનાં-મોટાં સહુ રમી શકે છે અને નવા નવા શબ્દો શીખવાનો આનંદ પણ લઈ શકે છે. દર અઠવાડિયે નવો શબ્દાર્થ કોયડો મૂકવામાં આવે છે તેનામાટે આપ આપેલી લિંક પર ક્લિક કરો : http://www.gujaratilexicon.com/index.php?action=quiz
આ શબ્દાર્થ કોયડો તમે કેવી રીતે રમી શકો તેનો ડેમો પણ આપેલ છે તો જુઓ : http://screenr.com/IKK
જો તમે ક્વિઝની સીડી ઓનલાઇન ખરીદવા માંગતા હોય તો : http://www.gujaratilexicon.com/index.php?action=downloadPaypal&product=quickquiz&order=cd
તમે અમારી ઓફિસ પરથી પણ ક્વિઝની સીડી મેળવી શકો છો:
Arnion Technologies Pvt. Ltd.
405, Soham – II,
Near Navarang Six Roads,
Navrangpura,
Ahmedabad – 380 009
INDIA
Phone: +91-79-4004 9325
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં