Gujaratilexicon

Quiz on Gujaratilexicon

June 12 2010
GujaratilexiconGL Team

ગુજરાતી શબ્દોની રમત દ્વારા ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા માટે ગુજરાતીલેક્સિકોને જે પ્રયત્ન કર્યો છે તે તમને ક્વિઝ વિભાગ દ્વારા જોવા મળશે.

આ ગુજરાતી શબ્દાર્થ કોયડો દરેક નાનાં-મોટાં સહુ રમી શકે છે અને નવા નવા શબ્દો શીખવાનો આનંદ પણ લઈ શકે છે. દર અઠવાડિયે નવો શબ્દાર્થ કોયડો મૂકવામાં આવે છે તેનામાટે આપ આપેલી લિંક પર ક્લિક કરો : http://www.gujaratilexicon.com/index.php?action=quiz

આ શબ્દાર્થ કોયડો તમે કેવી રીતે રમી શકો તેનો ડેમો પણ આપેલ છે તો જુઓ : http://screenr.com/IKK

જો તમે ક્વિઝની સીડી ઓનલાઇન ખરીદવા માંગતા હોય તો  : http://www.gujaratilexicon.com/index.php?action=downloadPaypal&product=quickquiz&order=cd

તમે અમારી ઓફિસ પરથી પણ ક્વિઝની સીડી મેળવી શકો છો:

Arnion Technologies Pvt. Ltd.
405, Soham – II,
Near Navarang Six Roads,
Navrangpura,
Ahmedabad – 380 009
INDIA
Phone: +91-79-4004 9325

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects