Gujaratilexicon

જૈનિઝમ અને પર્વાધિરાજ(parvadhiraj) પર્યુષણપર્વ(paryushan)ને અનુલક્ષીને પર્યુષણના આઠ વ્યાખ્યાનો

August 23 2022
Gujaratilexiconvonsifloal vonsifloal

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત એવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા જૈનિઝમનાં મૂળ તત્ત્વો દર્શાવતી ઑનલાઇન પર્યુષણ (paryushan)વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જૈન(jain)દર્શનના ખ્યાતનામ ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈ પર્યુષણ(paryushan)ના આઠેય દિવસના મહિમાને દર્શાવતા એના મૂળભૂત વિષયો પર સવારે આઠ વાગ્યે પ્રવચન આપશે. જેમાં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોની સમજની સાથોસાથ એની વર્તમાન સમયને અનુલક્ષીને માર્મિક છણાવટ કરવામાં આવશે.

Gujarati Quote

મુખ્ય વિષય :

પર્વાધિરાજ પર્યુષણનો મર્મ, તપનો મહિમા, નવકાર મંત્રનાં રહસ્યો, કલ્પસૂત્રની ગહનતા, ક્રાંતિના ધર્મનો આપેલો પ્રભુ મહાવીરનો સંદેશ, ગુરુ ગૌતમ સ્વામીની મહત્તા, સ્વાધ્યાય તપ તેમજ ક્ષમાપના જેવા જુદાં જુદાં વિષયો પર મૂળ ગ્રંથોને અનુલક્ષીને વક્તવ્ય આપશે.

આ વક્તવ્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીની યુ-ટ્યૂબ institute of Jainology અને ફેસબુક Institute of Jainology Ahmedabad તેમજ ગુજરાતીલેક્સિકન અને ગુજરાતી વિશ્વકોશના યુ-ટ્યૂબ અને ફેસબુક પરથી જોઈ શકાશે.

દિવસ 2 : તપ મહિમા : આંતરજગતની અનુપમ સાધના

દિવસ 1 : પર્વાધિરાજ પર્યુષણ : જન્મ-મૃત્યુથી પુનર્જન્મની યાત્રા

આ પણ વાંચો : આધ્યાત્મિક પર્વ – પર્યુષણ

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects