Idiom Meaning
ગ્રહણ કરવું

લેવું. (૨) સ્વીકારવું. (૩) સમઝવું.

ગ્રહણ કરવું

(૧) કબૂલ કરવું. (૨) સમજવું. (૩) સ્વીકારવું.

ગ્રહણ કાઢવું

(૧) ઘર ધોળી કરી સાફ કરવું. (૨) ઘર લીંપવું, વાળવું, ઝાડવું વગેરે; કલેડાં, કોડિયાં વગેરે કાઢી નાખવાં, તમામ વપરાતાં કપડાં ધોવાં વગેરે.

ગ્રહણ લાગવું

સૂર્ય કે ચંદ્રને ચંદ્રનું અને પૃથ્વીનું આડે આવવું એ (જૂની માન્યતા પ્રમાણે રાહુ અને કેતુથી ગ્રહણ થવું.)

ગ્રહણ વખતે સાપ કાઢવો

અણીને પ્રસંગે નડતર ઊભું કરવું, કવેળા મુશ્કેલી ઊભી કરવી.

ગ્રહણ વખતે સાપ કાઢવો

કામને વખતે વચ્ચે મુશ્કેલી કે આડી વાત ખડી કરવી.

ગ્રહણ વેળા સાપ કાઢવો

છેલ્લી ઘડીએ મુસીબત ઊભી કરવી.

ગ્રહણ વેળાએ સાપ કાઢવો

જે વખતે જે કામ થઈ શકે નહિ તે વખતે તે કામને ઊભું કરવું.

ગ્રહણનું મેલાણ થવું

છુટકારો થવો; ગ્રહણ છૂટવું.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects