| Idiom | Meaning |
| છૂટું મૂકવું | જેમ કરે તેમ કરવા દેવું, જીભે લગામ ન રાખવી. (૨) દાબ નહિ રાખવો. (૩) પોક મૂકીને રડવું. (૪) ઉદાર થવું. |
| છૂટું મૂકવું | (૧) જીભે લગામ ન રાખવી; ગમે તેમ બોલવું. (૨) દાબ નહિ રાખવો; જેમ થાય તેમ થવા દેવું. (૩) પોકેપોક મૂકીને રડવું. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.