સબળું

Word Type Meaning Opposite Type Meaning
સબળું (વિ○)

બળવાન; સબલ; સબળ

દૂબળું (વિ○)

કમજોર; નિર્બળ; દુર્બલ

સબળું (વિ○)

સશક્ત; મજબૂત

નબળું (વિ○)

કમજોર; અશક્ત

સબળું (વિ○)

બળવાન; (શૂરું; કદાવર)

માયકાંકલું(માયકાંગલું) (વિ○)

નબળું; બાયલું; (માઈકાંગલું)

સબળું (વિ○)

બળવાન; (મજબૂત; દૃઢ)

પાંપળું(પાંપલું) (વિ○)

નિર્બળ; પોચું; કાયર

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects