| Word | Type | Meaning | Opposite | Type | Meaning |
| સરસ | (વિ○) | સારું; ઉત્તમ |
રાશી | (વિ○) | ખરાબ; હલકું |
| સરસ | (વિ○) | સારું; ઉત્તમ; સુંદર; રસવાળું; (સરસું) |
ખરાબ | (વિ○) | સારું નહિ એવું; નઠારું; અસુંદર; (હલકું; ઊતરતું; કનિષ્ઠ) |
| સરસ | (વિ○) | સારું; ઉત્તમ; સુંદર; રસવાળું; (સરસું) |
નીરસ | (વિ○) | રસ વગરનું; રસહીન |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.