Word | Type | Meaning | Opposite | Type | Meaning |
ખુશી | (સ્ત્રી○) | આનંદ; હર્ષ |
નારાજગી | (સ્ત્રી○) | નારાજી; નાખુશી |
ખુશી | (સ્ત્રી○) | હર્ષ; મરજી; રુચિ |
નાખુશી | (સ્ત્રી○) | નારાજી; નારાજગી |
ખુશી | (સ્ત્રી○) | મરજી; ઇચ્છા; હર્ષ |
મજબૂરી | (સ્ત્રી○) | લાચારી |
ખુશી | (સ્ત્રી○) | રાજીપણું |
ગેરખુશી | (સ્ત્રી○) | નારાજી |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.