પ્રતિકૂળ

Word Type Meaning Opposite Type Meaning
પ્રતિકૂળ (વિ○)

અનુકૂળ ન હોય તેવું; પ્રતિકૂળ હોવાપણું

સાનુકૂળ (વિ○)

અનુકૂળ; ફાવતું

પ્રતિકૂળ (વિ○)

અનુકૂળ નહિ તેવું; ઊલટું

અનુકૂળ (વિ○)

માફક; ફાવતું; હિતકર; (સાનુકૂળ)

પ્રતિકૂળ (વિ○)

માફક નહિ એવું; અનુકૂળ નહિ એવું

માફક (વિ○)

અનુકૂળ

પ્રતિકૂળ (વિ○)

અનુકૂળ નહિ તેવું

અપ્રતિકૂલ (વિ○)

અનુકૂળ

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects