| Word | Type | Meaning | Opposite | Type | Meaning |
| શાંત | (વિ○) | શાંતિયુક્ત |
મસ્તીખોર | (વિ○) | તોફાની |
| શાંત | (વિ○) | ખામોશભર્યું; (સુસ્ત; મંદ) |
સતપતિયું | (વિ○) | ચંચળ; જંપીને ન બેસનારું |
| શાંત | (વિ○) | શાંતિયુક્ત; શમમય; સ્વસ્થ |
ઉગ્ર | (વિ○) | આકરું; ક્રોધી |
| શાંત | (વિ○) | શાંતિપ્રિય; (ઓછાબોલું) |
કટકટિયું(કકળાટિયું) | (વિ○) | કટકટ કરનારું |
| શાંત | (વિ○) | શાંતિયુક્ત; ધમાલ વગરનું |
ધમાલિયું | (વિ○) | ધમાલ કરી મૂકે એવું; તોફાની |
| શાંત | (વિ○) | શાંતિયુક્ત; ખામોશભર્યું; અક્રોધી |
તામસી | (વિ○) | તામસિક; ક્રોધી |
| શાંત | (વિ○) | શાંતિયુક્ત |
અશાંત | (વિ○) | શાંતિરહિત; વ્યાકુળ |
| શાંત | (વિ○) | ઘોંઘાટરહિત; (શાંતિયુક્ત) |
ગડબડિયું | (વિ○) | ગરબડિયું; ઘોંઘાટવાળું; ગોટાળાવાળું |
| શાંત | (વિ○) | શાંતિયુક્ત; (શાણું; ઠંડું; મંદ; સુસ્ત) |
ઉત્પાતિયું(ઉત્પાતી) | (વિ○) | તોફાની; ધાંધલિયું; મસ્તીખોર; (ઉદમાતિયું; ઉદમાતી; ઉધમાતિયું; ઉધમાતી) |
| શાંત | (વિ○) | શમવાળું; (સ્વસ્થ; ખામોશ) |
વિહ્વલ(વિહ્વળ) | (વિ○) | બાવરું; ગભરાયેલું; આતુર |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.