શાંતિ

Word Type Meaning Opposite Type Meaning
શાંતિ (સ્ત્રી○)

‘અશાંતિ’નો અભાવ

તોફાન (ન○)

ધાંધલ; ધમાલ; મસ્તી

શાંતિ (સ્ત્રી○)

અશાંતિ ન હોવી તે

રમખાણ (ન○)

તોફાન; ધિંગાણું

શાંતિ (સ્ત્રી○)

ખામોશી; સુલેહશાંતિ; (અયુદ્ધ)

સંગ્રામ (પું○)

યુદ્ધ; લડાઈ

શાંતિ (સ્ત્રી○)

ખામોશી; જંપ

તંગદિલી (સ્ત્રી○)

અજંપો; અશાંતિ

શાંતિ (સ્ત્રી○)

સુલેહશાંતિ; (ખામોશી)

યુદ્ધ (ન○)

લડાઈ; સંગ્રામ

શાંતિ (સ્ત્રી○)

ક્લેશ; કંકાસ કે લડાઈઝઘડાને બદલે સુલેહ હોવી તે

લડાઈ (વિ○)

લડવું તે; યુદ્ધ; ઝઘડો; ટંટો; લડાલડ; લડાલડી

શાંતિ (સ્ત્રી○)

શાંતતા; તનમનને બધી રીતે સાનુકૂળતા; ક્લેશકંકાસ કે યુદ્ધનો અભાવ; નીરવતા; નિવૃત્તિ; નિરાંત; સ્વસ્થતા; ઉદ્વેગરહિતતા

અશાંતિ (સ્ત્રી○)

શાંતિ ન હોવી તે; અશાંતતા; શાંતિનો અભાવ; ઉદ્વેગ; અજંપો

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects