શાંતિપ્રિય

Word Type Meaning Opposite Type Meaning
શાંતિપ્રિય (વિ○)

શાંત; કજિયાથી દૂર રહેનારું; (સમજુ; સમાધાનપ્રિય)

વઢકણું (વિ○)

કજિયાખોર; વઢવાડિયું; (વઢકણ; વઢકારું)

શાંતિપ્રિય (વિ○)

શાંતિ ચાહનારું

કંકાસણું (વિ○)

કંકાસિયું

શાંતિપ્રિય (વિ○)

શાંતિ ચાહતું; લડાઈ ઝઘડાથી દૂર રહેવા ઇચ્છતું; સુલેહ ચાહતું

લડાક (વિ○)

લડાકુ; લડકણ; લડકણું; લડવાડિયું; લડાઈખોર; ટંટાખોર; લડવાના સ્વભાવવાળું

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects