Word | Type | Meaning | Opposite | Type | Meaning |
સ્વાર્થ | (પું○) | પોતાનું હિત |
સર્વાર્થ | (પું○) | બધાનું હિત; બધાનો અર્થ |
સ્વાર્થ | (પું○) | પોતાનું હિત |
પરાર્થ | (પું○) | સ્વ અર્થે હોય નહિ એવું; (‘સ્વાર્થ’થી ઊલટું) |
સ્વાર્થ | (પું○) | પોતાની મતલબ; સ્વહિત |
પરમાર્થ | (પું○) | પરોપકાર; બીજાનું હિત જોવું તે |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.