Better go to bed suppress than rise in debt

Proverb Meaning
Better go to bed suppress than rise in debt દેવું થઈ જાય એ કરતાં ન ચાલતો ધંધો બંધ કરવો
Better late than never ન કરવા કરતાં મોડું કરવું સારું
Better lose a jest than a friend મિત્ર ગુમાવવા કરતા રમૂજ ગુમાવવી સારી
Better lose a jest than friend મશ્કરી કરતાં મિત્રને ન ખોઈએ
Better one-eyed than stone-blind ન મામા કરતાં કાણો મામો સારો
Better the devil you know than the devil you don’t અજાણ્યા દુશ્મન કરતા જાણીતો દુશ્મન સારો
Better the foot slip than the tongue જીભ સરે એના કરતાં પગ સરકે એ સારું
Better to do well than to say well કહેવા કરતાં કરવું સારું
Better to reign in hell, than serve in heaven સ્વર્ગની ગુલામી કરતાં નરકની રાજાશાહી સારી
Better unborn than untaught અજ્ઞાન રહેવા કરતાં અજન્મવું સારું
Better untaught than ill-taught ખરાબ શીખવા કરતાં અજ્ઞાન રહેવું સારું
Between the cup and the lip a morsel may slip હોઠ અને પ્યાલા વચ્ચે નસીબનું અંતર
Between the devil and the deep (blue) sea એક બાજુ ખાઈ બીજી બાજુ કૂવો
Between the upper and nether millstone ત્રિશંકુ જેવી હાલત
Between two evils ’tis not worth choosing બે દુશ્મનમાં કોઈની પસંદગી ન થાય

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects