Proverb | Meaning |
Better a glorious death than a shameful life | શરમજનક જિંદગી કરતા ગર્વિત મૃત્યુ સારું |
Better a lean peace than a fat victory | બડાઈ ન હાંકવી |
Better a little fire to warm us, than a great one to burn us | અતિ લોભ એ પાપનું મૂળ |
Better an egg today than a hen tomorrow | જે નથી એની રાહ જોવા કરતાં જે છે એ માણો |
Better an empty house than a bad tenant | લુચ્ચો ભાડુઆત રાખવા કરતાં પોતાનું ઘર ખાલી રાખવું વધુ સારું |
Better an open enemy than a false friend | ખોટા મિત્ર કરતા નિખાલસ દુશ્મન સારો |
Better be alone than in bad company | ખરાબ મિત્ર કરતા એકલતા સારી |
Better be born lucky than rich | ધનવાન તરીકે જનમવા કરતા સારા નસીબ સાથે જનમવું સારું |
Better be envied than pitied | દયા મેળવવા કરતા ઇર્ષા સારી |
Better be the head of a dog than the tail of a lion | મોટા સાથે નાનાની જેમ રહેવા કરતાં નાના સાથે મોટા બનીને રહેવુ સારું |
Better deny at once than promise long | વાયદા કરતા રહેવા કરતા ના પાડી દેવી સારી |
Better die standing than live kneeling | ઝૂકીને જીવવા કરતા મરી જવું સારું |
Better do it than wish it done | કોઈ કામ કરી આપે તેનાં કરતાં કામ જાતે કરો |
Better early than late | મોડા પડવાં કરતાં વહેલું પહોંચવું વધુ સારું |
Better give a shilling than lend a half-crown | ઉધાર આપવા કરતાં થોડું પણ કાયમ આપવું સારું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ