Proverb | Meaning |
Better go to bed suppress than rise in debt | દેવું થઈ જાય એ કરતાં ન ચાલતો ધંધો બંધ કરવો |
Better late than never | ન કરવા કરતાં મોડું કરવું સારું |
Better lose a jest than a friend | મિત્ર ગુમાવવા કરતા રમૂજ ગુમાવવી સારી |
Better lose a jest than friend | મશ્કરી કરતાં મિત્રને ન ખોઈએ |
Better one-eyed than stone-blind | ન મામા કરતાં કાણો મામો સારો |
Better the devil you know than the devil you don’t | અજાણ્યા દુશ્મન કરતા જાણીતો દુશ્મન સારો |
Better the foot slip than the tongue | જીભ સરે એના કરતાં પગ સરકે એ સારું |
Better to do well than to say well | કહેવા કરતાં કરવું સારું |
Better to reign in hell, than serve in heaven | સ્વર્ગની ગુલામી કરતાં નરકની રાજાશાહી સારી |
Better unborn than untaught | અજ્ઞાન રહેવા કરતાં અજન્મવું સારું |
Better untaught than ill-taught | ખરાબ શીખવા કરતાં અજ્ઞાન રહેવું સારું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.