Proverb | Meaning |
Early to bed and early to rise | વહેલાં સૂવું અને વહેલાં ઊઠવું |
Early to bed and early to rise makes a man healthy, wealthy and wise | રાત્રે વહેલા જે સૂવે, ઊઠે સવારે વહેલા, બળ બુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.