Proverb | Meaning |
Every miller draws water to his own mill | દરેક મનુષ્ય પોતાનો સ્વાર્થ પહેલા વિચારે છે |
Every mother thinks her own gosling a swan | સીદીભાઈને સીદકા વહાલાં (પ્રેમ અને વાત્સલ્યના લીધે પોતાના સંતાનો રૂપાળા લાગે) |
Every one’s faults are not written in their foreheads | દરેક ભૂલ કપાળે લખેલી નથી હોતી |
Every tub must stand on its own bottom | દરેક માણસે પોતાના પગ પર ઊભા રહેવાનું હોય છે |
Every white has its black, and every sweet its sour | દરેકનાં બે પાસા હોય છે |
Every why has a wherefore | દરેક સવાલના જવાબ હોય છે |
Everybody’s business is nobody’s business | બધાનો રોજગાર એ કોઈનો રોજગાર નહીં |
Everybody’s work is nobody’s work | બધાનું કામ એટલે કોઈનું કામ નહીં |
Everything comes to him who waits | ધીરજના ફળ મીઠાં |
Everything is good in its season | લગ્નનાં ગીત લગ્ને જ ગવાય |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.