| Proverb | Meaning |
| Every miller draws water to his own mill | દરેક મનુષ્ય પોતાનો સ્વાર્થ પહેલા વિચારે છે |
| Every mother thinks her own gosling a swan | સીદીભાઈને સીદકા વહાલાં (પ્રેમ અને વાત્સલ્યના લીધે પોતાના સંતાનો રૂપાળા લાગે) |
| Every one’s faults are not written in their foreheads | દરેક ભૂલ કપાળે લખેલી નથી હોતી |
| Every tub must stand on its own bottom | દરેક માણસે પોતાના પગ પર ઊભા રહેવાનું હોય છે |
| Every white has its black, and every sweet its sour | દરેકનાં બે પાસા હોય છે |
| Every why has a wherefore | દરેક સવાલના જવાબ હોય છે |
| Everybody’s business is nobody’s business | બધાનો રોજગાર એ કોઈનો રોજગાર નહીં |
| Everybody’s work is nobody’s work | બધાનું કામ એટલે કોઈનું કામ નહીં |
| Everything comes to him who waits | ધીરજના ફળ મીઠાં |
| Everything is good in its season | લગ્નનાં ગીત લગ્ને જ ગવાય |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં