Proverb | Meaning |
Facts are stubborn things | સત્ય અડીખમ હોય છે |
Faint heart never won fair lady | નબળા હૃદયના માણસને ક્યારેય સુંદરી વરમાળા પહેરાવતી નથી |
Fair without, foul (false) within | મુખમેં રામ, બગલમેં છૂરી |
Fair words break no bones | સત્ય હાડકાં ન ભાંગે |
False friends are worse than open enemies | સમજુ વેરી સારો પણ મૂર્ખ ભાઈબંધ ખોટો |
Familiarity breeds contempt | વહેલો તે પહેલો |
Familiarity breeds contempt | અતિપરિચિતતા સંબંધ બગાડે |
Far from eye, far from heart | નજરથી દૂર એ દિલથી પણ દૂર |
Fasting comes after feasting | મિજબાની પછી ઉપવાસ જરૂરી |
Faults are thick where love is thin | જૂઠની દિવાલ જાડી હોય છે જ્યારે પ્રેમની દિવાલ પાતળી |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.