Proverb | Meaning |
First catch your hare | પહેલાં સસલું પકડો પછી રાંધો |
First come, first served | વહેલો તે પહેલો |
First deserve and then desire | પહેલા યોગ્યતા મેળવો પછી જ ઈચ્છા કરો |
First think, then speak | બોલ્યો બોલ ને માર્યું તીર કદી પાછા નહીં આવે (યોગ્ય વિચાર કરીને બોલવું ને કરવું ) |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.