Proverb | Meaning |
Gentility without ability is worse than plain beggary | વગર પાત્રતાએ મળેલું નકામું |
Gentle in manner but resolute in action | સ્વભાવે નમ્ર પણ કામમાં દૃઢ |
Get a name to rise early, and you may lie all day | એક જૂઠ સો જૂઠ બોલાવે |
Gifts from enemies are dangerous | દુશ્મનની ભેટ ખતરનાક હોઈ શકે |
Give a fool rope enough, and he will hang himself | મૂર્ખ જાતે જ મૂર્ખતા દાખવે છે |
Give every man thy ear, but few thy voice | વાત બધાંની સાંભળો પણ અભિપ્રાય જલ્દી ન આપો |
Give him an inch and he’ll take an ell | આંગળી આપો ને પોંચો પકડે |
Give never the wolf the wether to keep | ક્યારેય શિયાળને બે વિકલ્પ ન અપાય |
Gluttony kills more men than the sword | તલવાર કરતાં અકરાંતિયાપણાથી વધુ માણસ મરે |
Go to bed with the lamb and rise with the lark | રાતના ઘેટા સાથે સૂએ તો સવારના એ પક્ષી ન બની જાય |
God helps them who help themselves | શ્રમ કરનારને ઈશ્વર સદા મદદ કરે છે |
Good clothes open all doors | સ્વચ્છતાને બધા આવકારે છે |
Good counsel does no harm | સાચી સલાહ ક્યારેય નુકસાન નથી કરતી |
Good health is above wealth | સંપત્તિ કરતાં સ્વાસ્થ્ય વધુ કિંમતી છે |
Good masters make good servants | શેઠ તેવા વાણોતર |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.