Good people are scarce

Proverb Meaning
Good people are scarce સારા માણસો જલદીથી મળતા નથી
Good words and no deeds બોલવું પણ કરવું કાંઈ નહીં
Good words without deeds are rushes and reeds કહેવું પણ કરવું નહીં એ ઉતાવળ અને બરડતા બતાવે છે
Gossiping and lying go hand in hand કુથલી અને અસત્ય જલ્દી ફેલાય છે
Grasp all, lose all આસાનીથી મળેલું વધુ ટકે નહીં
Great barkers are no biters ભસતા કૂતરા કરડે નહીં
Great boast, small roast વાતમાં માલ ન હોય
Great cry and little wool નાની વાત માટે મોટો ઊહાપોહ
Great spenders are bad lenders ઉડાઉ માણસ ધીરી ન શકે
Great talkers are great liars એક જૂઠ છુપાવવા સો જૂઠ બોલે
Great talkers are little doers કરે એ બોલે નહીં
Greedy folk have long arms લોભને થોભ નહીં

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects