| Proverb | Meaning |
| Good clothes open all doors | સ્વચ્છતાને બધા આવકારે છે |
| Good counsel does no harm | સાચી સલાહ ક્યારેય નુકસાન નથી કરતી |
| Good health is above wealth | સંપત્તિ કરતાં સ્વાસ્થ્ય વધુ કિંમતી છે |
| Good masters make good servants | શેઠ તેવા વાણોતર |
| Good people are scarce | સારા માણસો જલદીથી મળતા નથી |
| Good words and no deeds | બોલવું પણ કરવું કાંઈ નહીં |
| Good words without deeds are rushes and reeds | કહેવું પણ કરવું નહીં એ ઉતાવળ અને બરડતા બતાવે છે |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.